નંદકુંવરબા કોલેજમાં પરીક્ષાર્થીઓનું સ્વાગત

758
bvn2732018-7.jpg

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે આજથી શરૂ થયેલી ટીવાયની પરીક્ષા પુર્વે પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓનું ફુલ આપી અને મોં મીઠુ કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને શુભેચ્છા પાઠવી હતી.  

Previous articleધંધુકા સતવારા સમાજ કેરીયર એકેડેમી દ્વારા પુસ્તકનું વિતરણ
Next articleમુસ્લિમ સમાજના વિવિધ પ્રશ્નો અંગે રાજયપાલ કોહલીને આવેદન અપાયું