દુર્લભ જીવનો અસ્તિત્વ માટે સંઘર્ષ

2043
guj2092017-1.jpg

અમરેલી જિલ્લામાં આવેલ વનવગડામાં અનેક દુર્લભ જીવો પોતાના જીવન અસ્તિત્વ માટે હાલ મરણીયો સંઘર્ષ કરી રહ્યાં છે. આવા જીવો પૈકી એક રંગ બદલતો કાંચીડો ખાંભા પંથકના જંગલમાં જલ્વે જ જોવા મળે છે. એક સમયે પ્રચૂર માત્રામાં નજરે ચડતું આ જીવ બેફામપણે થતા શિકારને લઈને નામ શેષ થવાની અણીએ પહોંચી છે. તાજેતરમાં એક વન્ય પ્રેમીએ કુદરતના સોહમ સ્વરૂપને કેમેરામાં કેદ કર્યુ હતું.    

Previous articleવિજ્ઞાન જાથાએ સ્વચ્છતા ઝુંબેશમાં ભાગ લીધો : પત્રિકા વિતરણ કરાયું
Next articleઘોઘા ખાતે જિલ્લા પંચાયત તમારે દ્વારે કાર્યક્રમ યોજાયો