Uncategorized ૧૦૮ કુંડી શતચંડી મહાયજ્ઞ યોજાયો By admin - April 9, 2018 894 શહેરના સંસ્કાર મંડળ પાસે આવેલ ખાડીયા કુવા ખોડીયાર મંદિર ખાતે આજરોજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા ૧૦૮ કુંડ શતચંડી મહાયજ્ઞ યોજાયો હતો. જે પ્રસંગે સેવાક સમુદાય દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ હતું.