કોંગ્રેસ દ્વારા ધરણા કરાયા

569
bvn1042018-7.jpg

ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં બંધના એલાન દરમ્યાન થયેલી ઘટના અને તોડફોડના વિરોધમાં આજે શહેરના ઘોઘાગેટ ચોક ખાતે પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશી, જિ.પં. પ્રમુખ સંજયસિંહ સરવૈયા, નગરસેવકો, વર્તમાન, પૂર્વ ધારાસભ્યો, હોદ્દેદારો, કાર્યકરો, મહિલાઓ વિગેરે જોડાયા હતા.