Uncategorized દહીથરા પ્રા.શાળાના બાળકોને વિદાય By admin - April 12, 2018 732 દહીંથરા પ્રાથમિક શાળાના ધોરણ આઠના વિદ્યાર્થી પ્રસંગે શાળા પરિવાર તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને શીક્ષકો દ્વારા લંચ બોકસ ભેટ આપી સુંદર કાર્ય કરતા બાળકો ખુશ ખુશાલ થયા હતાં. શિક્ષકોએ બાળકોને ઉચ્ચ અભ્યાસ કરી શાળાનું નામ રોશન કરવા શુભેચ્છા પાઠવી હતી.