શિશુવિહાર દ્વારા બાળ આરોગ્ય શિબિર

570

ભાવનગરના પછાત વિસ્તારોમાં ફાટી નિકળેલ ચીકનગુનિયાં, સ્વાઈન ફલુ, ડેન્ગ્યુ પ્રકારના અનેક રોગના રક્ષણ માટે ખાસ બાળકો માટેની આરોગ્ય તપાસ શિબિર બાલમંદિરના ઉપક્રમે યોજાઈ. ડો. જશુબહેન જાની તથા પ્રીતિબહેન ભટ્ટ દ્વારા ૯૬ બાળકોને સારવાર અને વિનામુલ્યે દવા આપવામાં આવેલ.