કલાપથના કસ્બીઓ દ્વારા તાલીમ

718
bvn2892017-9.jpg

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજીત રાજ્યકક્ષાની પણ રાસ ગરબા સ્પર્ધામાં ભાવનગરના અમુલ પરમાર, કુશલ દિક્ષિત, જગદીશ પંડયા તેમજ હાલ ગાંધીનગર પણ મુળ ભાવનગરના જગતસિંહ ઝાલા સેવા આપી રહ્યાં છે. આ સ્પર્ધા ર૮મી આઠમાં નોરતા સુધી ચાલશે. તા.ર૯ને શુક્રવારના રોજ વિનર્સ શો યોજાશે. જેમાં વિજેતાઓને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ઈનામ વિતરણ થશે.