સેવા સેતુનું નિરીક્ષણ કરતા કમિશ્નર

936
bvn2992017-12.jpg

પાંચમાં સેવા સેતુ કાર્યક્રમ તખ્તેશ્વર વોર્ડનો તા.ર૧ના રોજ સવારે ઓપનએર થીએટરમાં મળેલ આ કાર્યક્રમમાં ૩પ૬ લાભાર્થીઓએ લાભ લીધેલ. ૩પ૬નો હકારાત્મક નિકાલ કરેલ. કમિશ્નર કોઠારી અને ડે.કમિશ્નર મોદી આ સેવા સેતુ કાર્યક્રમમાં જોવા મળે છે. તેઓ સેવા સેતુ કાર્યક્રમનું નિરક્ષણ કરી રહ્યાં છે.

Previous articleકુંભારવાડામાં રસ્તા વચ્ચે અકસ્માતને આમંત્રણ..!
Next articleનાની બાળાઓ દ્વારા ૬૪ જોગણીના દર્શન