લોકલાડીલા વિપક્ષી નેતાના વોર્ડમાં રૂા.૪૫ લાખના વિકાસ કાર્યોનો ખાતમર્હુત યોજાયા

1215
bvn1642018-8.jpg

ભાવનગર મહાનગર પાલિકામાં વિરોધ પક્ષના નેતાના વોર્ડમાં પ્રજાલક્ષી વિવિધ વિકાસના કાર્યોના ખાતમર્હુત ભાવનગર શહેર-જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ઉપ પ્રમુખ સહિતના સભ્યોની ઉપસ્થિતમાં યોજવામાં આવ્યા હતા.
ભાવનગર મહા.પાલિકામાં વિપક્ષી નેતા તરીકે સેવારત જયદિપસિંહ ગોહિલ (નેતા)ના મત વિસ્તાર બોરતળાવ વોર્ડ વિસ્તારમાં આવેલ પટેલનગર, પૂજાનગર શાંતિનગર, સહિતના એરિયામાં રોડ, રસ્તા, પિવાના પાણીની લાઈનો ડ્રેનેજ લાઈન સહિતના વિકાસ લક્ષીના કાર્યોનું ખાતમર્હુત શહેર કોંગ્રેસ રાજેષ જોષી જિ.પં.પ્રમુખ સંજયસિહ સરવૈયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ, મહામંત્રી લાલભા ગોહિલ, જીતેન્દ્રભાઈ બાલધીયા રવિરાજસિંહ ગોહિલ નિર્મળસિંહ જાડેજા નિર્મળસિંહ વાજા, સંજયસિંહ ગોહિલ (માલપર)લગ્ધીરસિંહ ગોહિલ, દિગભા ઝાલા ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.

Previous articleભુંભલી ગામ નજીક રીક્ષા પલ્ટી ખાઈ જતા ૧૦થી વધુને ઈજા
Next articleટ્રાફિક પોલીસ -બ્રિગેડ પર ચાર શખ્સોનો હુમલો