સિધ્ધાર્થ લોકોલેજ ખાતે નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરાઈ

844
gandhi2392017-2.jpg

ગાંધીનગર ખાતે આવેલ સિધ્ધાર્થ લો-કોલેજમાં પરંપરાગત નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. સાંસ્કૃતિક વેશભુષા સાથે અને આધુનિક ડીજેના તાલ સાથે પારંપારીક વેશભૂષા સાથેના ગરબામાં વિદ્યાર્થીઓ તથા તમામ પરિવાર ગરબે ગુમ્યો હતો.

Previous article બીબીઍના વિદ્યાથીઓ દ્વારા રામદેવ ફૂડ પ્રોડક્ટપ્રા.લી.ની મુલાકાત
Next article કોન્ટ્રાકટના કર્મચારીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર