કોન્ટ્રાકટના કર્મચારીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર

724
gandhi2392017-3.jpg

રાજયના ૧૧ માસના કોન્ટ્રાકટ ઉપર કામ કરતાં કર્મચારીઓએ પોતાની જુદી જુદી માંગણીઓને લઈને આજે કલેકટર ઓફિસમાં પહોંચી દેખાવો કર્યા હતા અને આવેદનપત્ર આપ્યુ હતું. તેમની માંગણી મુજબ તેમને કોન્ટ્રાકટને બદલે કાયમી કરી વેતન આપવામાં આવે. તેમના જણાવ્યા મુજબ અગાઉ સરકારે બાંહેધરી આપ્યા બાદ કોઈ નિર્ણય હજુ સુધી લેવાયેલો નહી હોવાથી આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યુ હતું.

Previous article સિધ્ધાર્થ લોકોલેજ ખાતે નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરાઈ
Next article ઈસનપુર મોટા ખાતે દેશની સૌપ્રથમ એલપીજી પંચાયત