Uncategorized શુકનવંતા ચોપડાની ખરીદી By admin - October 14, 2017 650 ઈન્ટરનેટ અને ઓનલાઈન યુગમાં પણ હજુ વેપારીઓ દ્વારા હિસાબના ચોપડાઓ રાખવામાં આવે છે. જેનું દિવાળીએ ચોપડા પુજન કરવામાં આવે છે તે પુર્વે આજે અનેક વેપારીઓએ ચોપડાની શુકનવંતી ખરીદી કરી હતી.