જે.કે. સરવૈયા કોલેજ દ્વારા વૃક્ષારોપણ

1337
bhav992017-1.jpg

જે.કે. સરવૈયા કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે કોલેજ ખાતે બીએસડબલ્યુ અને એમએસડબલ્યુના વિદ્યાર્થીઓ દ્વારા ભાવનગરના સિદસર ગામમાં પર્યાવરણ બચાવો, વૃક્ષો બચાવો વિષય અંતર્ગત લોકોની વૃક્ષોની જાળવણી અંગે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું તેમજ ગામ લોકોના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવેલછે.

Previous article પિરછલ્લા વોર્ડમાં નર્મદા રથ
Next articleગાંધીનગરમાં ટ્રક-ટ્રેલર-ટાયર એક્સપો ૨૦૧૭નો પ્રારંભ