Uncategorized આથમતા અઝવાળે પતંગોનો વૈભવ By admin - January 16, 2018 696 મકર સંક્રાંતિના પર્વએ ઢળતી સાંજે પશ્ચિમ દિશાએ સુર્યસ્તનો સમય અને આભમાં રંગબેરંગી પતંગોનો જાજરમાન વૈભવ આભની અટારીએથી વિદાય માન થતા સુર્યનારાયણને કનકવો અભિવાહન કરીર હ્યા હોય તેવુ મનોહર દ્રશ્ય કેમેરાના કચકડે આબાદ કેદ થયું હતું.