શહેરના વાઘાવાડી રોડ ટર્નીંગ પોઈન્ટ ખાતે આજથી ભાવેણાની સ્વાદપ્રિય જનતા માટે હોનેસ્ટ રેસ્ટોરન્ટનો પ્રારંભ કરાયો હતો. જેમાં શકિતસિંહ ગોહિલ સહિત આમંત્રીણો, શુભેચ્છકો ઉપસ્થ્ત રહ્યા હતાં. ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત આગેવાનોને ડો. શકિતસિંહ સરવૈયા, કૃષ્ણદેવસિંહ સરવૈયા, શૈલેન્દ્રસિંહ સરવૈયા સહિતે આવકાર્યા હતાં.



















