કાયદાનો ભંગ કરનાર ડ્રાઈવરોના લાયસન્સ રદ્દ કરવા જોઈએ : ડીવાયએસપી

738
bvn732018-4.jpg

ભાવનગરના રંઘોળા પુલ પરથી જાનૈયા ભરેલો ટોરસ ટ્રક નીચે ખાબકતા ૩૧ લોકોના મોત નિપજવા પામ્યા છે. જે બાબતે ‘લોકસંસાર’ની ટીમ દ્વારા ડીવાયએસપી મનિષ ઠાકર સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે, પોલીસ તંત્ર દ્વારા લોડીંગ વાહનોમાં પેસેન્જર ભરેલા હોય તેના પર કડક પગલા લઈ કાર્યવાહી કરાય છે પણ આવા વાહન ચાલકોના આરટીઓ દ્વારા લાયસન્સ કાયમ માટે રદ્દ કરવા જોઈએ.

Previous articleઆભડછેટની ઘટનાઓને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે : વિજયભાઇ રૂપાણી
Next articleમૃતકના પરિવારજનોને મોરારિબાપુ દ્વારા પ-પ હજારની સહાયની જાહેરાત