Uncategorized આંગળીના ટેરવે ટાંકયા વિછુડા.. By admin - March 25, 2018 736 કલાનગરી ભાવનગર અનેક કલાકારો પોતાની કલા દેશ વિદેશમાં બતાવી રહ્યા છે. ત્યારે ભાવનગરના રઘુવિરસિંહ ગોહિલ ભારતભરની આર્ટ ગેલેરીમાં પોતાની કલાની પ્રદર્શની કરી ચુકયા છે. આપેલ ચિત્રમાં ઓરીજનલ કાઠીયાવાડી સ્ત્રી ભરત ભરતી અહી બતાવી છે.