ટ્રાફીક અવરનેસ પ્રોગ્રામ યોજાયો

877
bvn2092017-9.jpg

ભાવનગર ટ્રાફીક પોલીસ અને ટાટા કંપનીના સંયુક્ત ઉપક્રમે માધવદર્શન ખાતે લોકોમાં ટ્રાફીક નિયમોની જાગૃતતા લાવવાના હેતુથી ટ્રાફીક અવરનેસ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ટ્રાફીક પોલીસ તથા ટાટા કંપનીના માણસો જોડાયા હતા.

Previous articleઘોઘા ખાતે જિલ્લા પંચાયત તમારે દ્વારે કાર્યક્રમ યોજાયો
Next articleકુડાના દરિયામાંથી યુવાનની લાશ મળી