Uncategorized ભક્તિના રંગે રંગાતા શહેરીજનો By admin - September 22, 2017 1281 માં આદ્યશક્તિની ભક્તિ અને આરાધનાના નવરાત્રિ પર્વનો આજથી પ્રારંભ થતા શહેરના વિવિધ માતાજીના મંદિરોમાં દર્શનાર્થે ભાવિકો ઉમટ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્ય બન્યા હતા. હવે નવરાત્રિના નવ દિવસ સુધી વિવિધ મંદિરોમાં લોકોની ભીડ યથાવત રહેશે.