જિલ્લા વૈધસભા દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન કરાયું

845
bvn2582017-4.jpg

ભાવનગર જિલ્લા વૈદ્ય સભા દ્વારા લોકોની સુખાકારી અર્થે આયુર્વેદના નિષ્ણાંત તજજ્ઞો વૈદ્યો દ્વારા મેડીકલ કેમ્પ, ઉકાળા વિતરણ તથા અલગ-અલગ રોગો નિર્મુળ અર્થે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજરોજ શિવશકિત હોલ ક્રેસન્ટ ખાતે વિવિધ રોગીઓનું મેડીકલ ચેકઅપ સાથે આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજયભરમાંથી ૧પ૦થી વધુ વૈદ્ય રાજો ઉપસ્થિત રહ્યા હતાં. અને અનેક દર્દીઓએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.