બ્રહ્માકુમારીઝ દ્વારા દેવીઓની ચૈતન્ય ઝાંખી

643
bvn2692017-2.jpg

બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે દૈવીઓની ચૈતન્ય ઝાંખી તા.રપ થી ર૬ સપ્ટેમ્બરના સમય રાત્રે ૧૦ થી ૧ર દરમ્યાન સ્થળ : બ્રહ્માકુમારીઝ-સરદારનગર સર્કલ પાસે, ભરતનગર રોડ, ડીવાઈન પેલેસ, ભાવનગર.