મનપાએ આખરે રસ્તા પરના દબાણો હટાવ્યા

632
gandhi3092017-1.jpg

દશેરા નિમિત્તે ગમે ત્યાં ગમે તેમ રોડ પર આડેધડ અને મંજુરી વગર ફુટી નીકળતા પડદા ઉભા કરી, ભાવ અને કવોલીટીમાં લોકોને રીતસર લૂંટતા વેપારીઓ અને હાટડીઓના દબાણ સામે લોકસંસાર દ્વારા અહેવાલ રજુ કર્યાના દિવસે જ મનપા દ્વારા કાર્યવાહી કરી આવા દબાણોને દૂર કરવામાં આવતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Previous articleસીએમએ સોલંકી પરિવારને સાંત્વના પાઠવી
Next articleપરંપરાગત દિવડા-આરતીનું અદભૂત દ્રશ્ય કલ્ચરલના ગરબામાં