ખાંભામાં રોડનું ખાતમુર્હુત

699
guj2102017-4.jpg

ખાંભા તાલુકાના જુના માલકનેસ વાંગધ્રા રોડ તેમજ ખાંભા સરકડીયા રોડનું સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીના હસ્તે દોઢ કરોડના અંદાજીત ખર્ચે રોડ-નાળા-પુલ મેટલીંગ-ડામર કામનું ખાતમુર્હુત કરવામાં આવેલ. આ અવસરે બાબુભાઈ મકવાણા, નટુભાઈ રાઠોડ, પ્રફુલભાઈ વાજા, કાળુભાઈ વાઘ સહિતના ઉપસ્થિત રહેલ.

Previous articleરાજુલાના ઉચૈયા ગામે કાઠી ક્ષત્રિયો દ્વારા શસ્ત્રપૂજન કરાયું
Next articleમહુવા પ્રા. શાળાના બાળકો વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા