દામનગરમાં પાસ કાર્યાલયનો પ્રારંભ

1380
guj392017-2.jpg

આગામી તા.૧૦ સપ્ટેમ્બરના રોજ પાસના હાર્દિક પટેલનો કાર્યક્રમ યોજાનાર હતો પરંતુ હવે જામીનમુક્ત બાદ યોજાશે. પાસ આગેવાનો દ્વારા ગ્રામ્ય પંથકમાં આવેદનપત્રો આપી મુક્ત કરવાની માંગણી કરી રહ્યાં છે ત્યારે દામનગર ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.