દામનગરમાં વિકલાંગ સાધન સહાય કેમ્પ

1084
guj392017-3.jpg

દામનગરમાં પટેલ વાડી ખાતે ભારત વિકાસ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા વિનામુલ્યે વિકલાંગ સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિકલાંગો, દિવ્યાંગોને જરૂરી સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટીસંખ્યામાં આગેવાનો, શુભેચ્છકો ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleદામનગરમાં પાસ કાર્યાલયનો પ્રારંભ
Next articleભંડારિયા : નવરાત્રિ નિમિત્તે મંડપ રોપણ