ચાર બચ્ચા સાથે ઢેલ ટહેલવા નિકળી

988
guj392017-4.jpg

દામનગરની મુખ્યબજારમાં એક ઢેલ તેના નાનકડા ચાર બચ્ચા સાથે આવી ચડી હતી. જ્યાં રાહદારીનું ધ્યાન જતા તુરંત જ વન વિભાગને જાણ કરતા તેમણે હાથ ઉંચા કર્યા હતા. ત્યારબાદ પ્રકૃતિ પ્રેમીઓએ ચારેય બચ્ચાઓને વાડી વિસ્તારમાં છોડી દેવાયા હતા.