અધ્યાપકોની ભરતી માટે સચિવાલયમાં દેખાવ-સુત્રોચ્ચાર

597
gandhi17102017-2.jpg

શિક્ષણ વિભાગમાં અધ્યાપકોની ભરતી શરૂ થઈ છે પરંતુ સંપૂર્ણ ભરતી નહી કરી હોવાથી અધ્યાપકોએ શિક્ષણ વિભાગ આગળ બેનર સાથે દેખાવો કર્યા હતા અને ભરતી માટેની માંગ કરી હતી.