દામનગરમાં ધર્મધ્વજ વિષ્ણુ મંડપ યોજાયો

818
guj27102017-3.jpg

બાબુરામજીબાપુ દ્વારા આયોજિત ધર્મોત્સવ દામનગર પટેલ વાડી ખાતે ભજન ભોજનને ધર્મસભામાં અનેકો જંગમી તીર્થંકર સમાં સંતોની ઉપસ્થિતિમાં બપોરે ધર્મદંડ ઉભો કરી પૂજાઅર્ચના કરી ધર્મધુરંધરોના વરદ હસ્તે વિષ્ણુ મંડપ ધર્મસ્થભ જયઘોષ સાથે સ્થાપન કરાયો મહાપ્રસાદ અને ભજન સહિત ધર્મસભા યોજી હતી 

Previous articleભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ સેવામાં વધારો
Next articleરાજુલા નાગેશ્રીની સિન્ટેક્ષ કંપનીમાં થયેલ યુવતિના મોત સંદર્ભે ફરી આંદોલન શરૂ