હિંમતનગરમાં આદશૅ આચારસહિતાનો ભંગ

767
guj27102017-5.jpg

હિંમતનગર સહિત સમગ્ર રાજય માં ગઈકાલે તા.ર૪ મી ના રોજ સાંજ થી ચુંટણી પંચ ધ્વારા આચારસંહિતા લગાડી દેવામાં આવી છે. ત્યારે હિંમતનગર શહેર માં ઠેરઠેર રાજકીય પક્ષો ના હોડીગસ દુર કરવામાં ન આવતા તંત્ર ધ્વારા આચારસંહિતા નો છેડેચોક ભંગ કરવામાં આવી રહયો છે.