દુર્ગાવાહિની દ્વારા ગોપાષ્ટમીની ઉજવણી

695
bvn29102017-6.jpg

સમગ્ર ભારત દેશમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને ભારતીય સંસ્કૃતિમાં પણ ગૌવંશનું ખુબ જ મહત્વ છે ત્યારે આજે ગોપાષ્ટમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત દુર્ગાવાહિની વિભાગની બહેનો દ્વારા કુંભારવાડા રેલ્વે ફાટક પાસે આવેલ પાંજરાપોળ ખાતે ગૌપૂજન કરીને ગોપાષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટીસંખ્યામાં દુર્ગાવાહિની બહેનોએ ઉપસ્થિત રહીને ગાયનું પૂજન કર્યુ હતું. 

Previous articleહું કોંગ્રેસ કે ભાજપમાંથી ચૂંટણી લડવાનો નથી : હાર્દિક પટેલ
Next articleભરતનગર ખાતે ફ્રેન્ડ ગ્રુપ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન