પાલીતાણા એક્તા ગ્રુપ દ્વારા ફ્રી નિદાન કેમ્પ

691
bvn7112017-8.jpg

પાલીતાણા સદવિચાર જનરલ હોસ્પિટલના ડો.મિલન મકવાણા દ્વારા આ કેમ્પમાં ડાયાબીટીસ, ટીબી, હૃદયના તમામ રોગો, મગજના તમામ રોગો, કિડનીના રોગો, ફેફસાના તમામ રોગો, લીવરના તમામ રોગો, ઝેરી તાવ, કમળો, થાઈરોઈડ જેવા તમામ રોગોનું નિદાન અને તપાસ ફ્રીમાં કરી આપવામાં આવી હતી. આ કેમ્પમાં કુલ ૧૦૮ જેટલા લોકોએ આ લાભ લીધો હતો.     તસવીર : અબ્બાસ વોરા