સનાતનમાં કલાત્મક રંગોળી સ્પર્ધા

1462
bvn20112017-3.jpg

સનાતન ધર્મ વિવિધલક્ષી હાઈસ્કુલ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ શાળાના હોલમાં ચિરોડીથી કલાત્મક રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો મળીને ૯૩ સ્પર્ધકોએ કલાત્મક રંગોળીઓ બનાવી પ્રદર્શિત કરી હતી.