લક્ષ્મણજી મંદિરના મહંત તરીકે હરીચરણદાસજીની ચાદરવિધિ

854
bvn20112017-4.jpg

ભાવનગરની ઐતિહાસિક આસ્થા શ્રધ્ધાનું કેન્દ્ર રહેલું લક્ષ્મણજી મંદિર, દેવજી ભગતની ધર્મશાળાના મહંત તરીકે કોળીયાક મોટા રામજી મંદિરના મહંત તથા સૌરાષ્ટ્ર ચતુઃ સંપ્રદાય વૈષ્ણવ વિરકત મહામંડળના મહંત મહામંડલેશ્વર હરિચરણદાસજી ગુરૂ ડો.રામટહલદાસજી શાસ્ત્રીજીનો ગોહિલવાડ વિરકત મહામંડળના ગરીબરામબાપુ વયોવૃધ્ધ પ.પૂ.ઓલીયાબાપુ વિશિષ્ટ આશ્રમ તથા મહંત રામચંદ્રદાસજી મહારાજ મહામંત્રી ચતુઃ સંપ્રદાય વૈષ્ણવ વિરકત મહામંડળના વિશેષ સંતોની ઉપસ્થિતિમાં તથા લક્ષ્મણજી મંદિરના સેવક સમુદાયની વિશાળ ઉપસ્થિતિમાં આજે ચાદરવિધિ યોજવામાં આવી હતી.