ગેરકાયદે દબાણો હટાવાયા

742
bvn1011-2017-12.jpg

શહેરના ઉપરકોટ, કાળુભા રોડ સહિતના વિસ્તારોમાંથી આજે મહાપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા ગેરકાયદેસર લારી-ગલ્લા, બોર્ડ-બેનરો સહિત અનેક ગેરકાયદે દબાણો હટાવાયા હતા.