Uncategorized ઘોઘા ગામે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ By admin - September 7, 2017 1342 ભાવનગર જિલ્લા પંચાયતના આયુર્વેદિક શાખા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોરચંદના સહયોગથી ઘોઘા ગામે રોગ સામે રક્ષણ પ્રદાન કરતો દેશી ઔષધિયુક્ત ઉકાળાનું ગ્રામજનોમાં વિનામુલ્યે વિતરણ કરી સ્વાસ્થ્ય અંગે લોકજાગૃતિની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.