અકસ્માતે મૃત્યુ પામેલાને શ્રધ્ધાંજલી

803
bvn20112017-6.jpg

ભાવનગર ૧૦૮ ટીમ દ્વારા આજે વિશ્વ રોડ અકસ્માત દિન નિમિત્તે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો અને મીણબત્તી સળગાવી, ૧૦૮ની ટીમ દ્વારા લોકોને રોડ અકસ્માતના બનાવમાં તુરંત જ ૧૦૮ની ટીમને જાણ કરી ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળે તેવા પ્રયત્નો કરીશ તેવા શપથ લેવરાવ્યા હતા. આ કાર્યક્રમમાં ઈએમટી સહિત ૧૦૮નો સ્ટાફ હાજર રહેલ.  

Previous articleબાળા પર દુષ્કર્મ મામલે કોળી સંમેલનમાં પોલીસ દોડી ગઈ
Next articleરાજકિય અસ્તિત્વ ન મળતા ચુંવાળીયા કોળી સમાજની મતદાન બહિષ્કારની ચિમકી