સુરક્ષા તંત્રની ફ્લેગમાર્ચ

567
guj21112017-2.jpg

રાજુલાના નાગેશ્રી ખાતે વિધાનસભાની ચૂંટણીમાં ચુસ્તપણે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે નાગેશ્રીના પોલીસ મથકના પીએસઆઈ ખીમસુર્યાના માર્ગદર્શન તળે પેરા મિલ્ટ્રી તથા પોલીસ જવાનો દ્વારા ફલેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીએસઆઈ ખીમસુર્યા, મહેશભાઈ વરૂ, મશરીભાઈ ચાવડા, જગદિશભાઈ સહિતના જવાનોએ નાગેશ્રી તથા મીઠાપુર ગામે માર્ગો પર ફ્લેગમાર્ચ  યોજી હતી.