દામનગરમાં કવિ સંમેલન યોજાયું

1106
guj22112017-4.jpg

નવોદિત કલાકારોને પ્લેટફોર્મ પુરૂ પાડતી કલાસંગમ દામનગર દ્વારા સુમન ભવન ખાતે બે સેશનમાં કવિ સંમેલન યોજાયું હતું. જેમાં ગાયન, વાદન કલા કૌશ્લ્યની અદભૂત કૃતિ રચનાઓ રજૂ કરતા નવોદિત મુશાયરો અનેક નામાધ કવિઓની હાજરીમાં કવિ સંમેલન ભવ્ય રીતે સંપન્ન થયેલ.

Previous articleગુજરાતી ફિલ્મ ગુજરાતી વેડીંગ ઇન ગોવા નું મ્યુઝિક લોંચ કરાયું
Next articleસંત પ્રેમદાસબાપુની નિર્વાણ તિથિ ઉજવાઈ