Uncategorized દામનગરમાં કવિ સંમેલન યોજાયું By admin - November 22, 2017 1111 નવોદિત કલાકારોને પ્લેટફોર્મ પુરૂ પાડતી કલાસંગમ દામનગર દ્વારા સુમન ભવન ખાતે બે સેશનમાં કવિ સંમેલન યોજાયું હતું. જેમાં ગાયન, વાદન કલા કૌશ્લ્યની અદભૂત કૃતિ રચનાઓ રજૂ કરતા નવોદિત મુશાયરો અનેક નામાધ કવિઓની હાજરીમાં કવિ સંમેલન ભવ્ય રીતે સંપન્ન થયેલ.