ઈદ નિમિત્તે હિંમતનગરમાં મસ્જીદો રોશનીથી શણગારાઈ

698
gandhi2122017-2.jpg

હઝરત મોહંમદ સ.અ.વ.ના જન્મદિન  ની ઉજવણી ને લઈ  મુસ્લિમ સમુદાય ધ્વારા  ઈદેમીલાદુન્નબી નો તહેવાર ઉજવવામાં આવે છે.જેને લઈ હિંમતનગર શહેર ની વિવિધ મસ્જીદો ને રોશની થી શણગારવામાં આવી છે.

Previous articleઉત્તરપ્રદેશની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ભાજપના વિજય બદલ વિજયોત્સવ મનાવાયો
Next articleખોરજ દારૂ કેસ : રોહિત ૧૦ દિવસનાં રિમાન્ડ પર, મુખ્ય સુત્રધારો અંગે સસ્પેન્સ