પથિકાશ્રમ પાસે કારે બે એકટીવા ચાલકને કચડયા 

1358
gandhi992017-1.jpg

ગાંધીનગરના મુખ્ય ટ્રાફિકવાળા વિસતાર પાસે એક હુન્ડાઈ ક્રેયટા લકઝયુરીયસ કારના ચાલકે કાબુ ગુમાવતાં બે એકટીવા સાથે અકસ્માત સર્જાયો હતો. કારના ચાલકને ઝડપ વધુ હોવાથી કાર પરનો કાબુ ગુમાવતા રસ્તા પર જતા બે એકટીવાને કચડયા હતા. અકસ્માતમાં એકટીવા ચાલકોને ઈજા ને કારણે ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા.

Previous article ભાજપની સરકાર બનાવી દો ટેબલેટ આપીશુ : નિતીન પટેલ
Next articleસીવીલમાંથી ચોરેલી રીક્ષા સાથે વાહનચોર પકડાયા