સ્કેટીંગમાં ભાવેણાનાં ખેલાડીઓ ઝળક્યા

725
bvn8122017-3.jpg

તાજેતરમાં તા.૩-૧૨-૧૭ના રોજ બોટાદ ખાતે ઓપન સૌરાષ્ટ્ર રોલર સ્કેટીંગ કોમ્પિટીશન યોજાઈ ગઈ જેમા ભાવનગરના લાયન સ્કેટીંગ કલબના સ્કેટરોએ મોટી સંખ્યામાં બાગ લીધેલ અને અલગ અલગ એજ ગ્રૃપમાં ટોટલ ૨૫ (પંચીસ)સ્ટુડન્ટો જીતી ભાવનગરનું નામ સૌરાષ્ટ્ર લેવલે ઉંચુ કર્યુ હતું. પુરૂ પાડ્યુ હતું.