ઘોઘા સ્થિત જૈન દેરાસર ખાતે દુર દુરથી પધારેલા જૈન સદ્ગૃહસ્થો શ્રાવક-શ્રાવીકાઓની બહોળી ઉપસ્થિતીમાં ભગવાન પાશ્વનાથનો જન્મ અને દિક્ષા કલ્યામ અવસરની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દેરાસરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રા ઘોઘા ગામના માર્ગોમાં ફરિ હતી.તથા હાલના સમયે અઠ્ઠાઈતપની આરાધના ચાલી રહી છે જેમાં ઘોઘા, ભાવનગર, મુંબઈ, સહિતના શહેરોમાંથી અઠ્ઠાઈતપની આરાધના કરવા આવી પહોચ્યા છે.