નંદકુંવરબા મહિલા કોલેજમાં એમ.પી. ત્રિવેદીનું વ્યાખ્યાન યોજાયું

732
bvn15122017-4.jpg

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે બી.એ.ની વિદ્યાર્થીનીઓ માટે એમ.પી. ત્રિવેદીનું અંગ્રેજી ભાષાનું મહત્વ વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં વર્તમાન સમયમાં મનુષ્ય જીવનમાં અંગ્રેજી ભાષાના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.