હારેલાએ વિજેતાને શુભેચ્છા આપી…

885
guj19-12-2017-4.jpg

ભાવનગર પશ્ચિમના કોંગ્રેસના પરાજીત ઉમેદવાર દિલીપસિંહ ગોહિલે મતગણતરી સ્થળ ઉપર જ ભાવનગર પૂર્વના ભાજપના વિજેતા ઉમેદવાર વિભાવરીબેન દવેને શુભેચ્છા આપી હતી. બન્ને ઉમેદવારો એકબીજાની સામે હાથ જોડી આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

Previous article મતગણતરી કેન્દ્ર બહાર હજારો લોકો ઉમટ્યા…
Next article પ્રદેશ પ્રમુખ વાઘાણીનું વિજય સરઘસ નિકળ્યું…