પ્રદેશ પ્રમુખ વાઘાણીનું વિજય સરઘસ નિકળ્યું…

602
guj19-12-2017-1.jpg

ભાજપના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય એવા ભાવનગર પશ્ચિમના ભાજપના ઉમેદવાર જીતુભાઈ વાઘાણીનો ર૭ હજાર ઉપરાંતની સરસાઈથી ભવ્ય વિજય થતા કાર્યકરોમાં ઉત્સાહ છવાયો હતો. તેમના વિજય બાદ વિદ્યાનગર ખાતેથી ભાવનગર પૂર્વ તથા પશ્ચિમના ઉમેદવારોના ડીજેના સથવારે હજારો કાર્યકરો અને આગેવાની હાજરીમાં વિજય સરઘસ કાઢવામાં આવેલ. જયા ઠેર-ઠેર લોકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.