દહેગામ ખાતે રોટરી કલબ દ્વારા માનસિક રોગનો કેમ્પ યોજાયો

841
gandhi21122017-6.jpg

રોટરી કલબઓફ દહેગામ દ્વારા રોટરી હોલ ખાતે માનસિક રોગના નિદાન સારવાર તથા વ્યસન મુક્તિ માર્ગદર્શન અંગેના કેમ્પનું આયોજન થયુુુ હતું. માનાસિક રોગ અને વ્યસન મુક્તિના કેમ્પમાં અમદાવાદના નિષ્ણાંત સાઇકિયાટ્રીસ્ટ ડૉ.પ્રણવ શેલત તથા ડૉ.તેજસ પટેલે રોગનું નિદાન કરી સારવાર આપી હતી. તેમજ વ્યસન મુક્તિ અંગે જરૂરી સલાહ સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડયુ હતું.