હિંમતનગર સિવીલ હોસ્પિટલના સુપ્રિ.સામે મુખ્યમંત્રી સમક્ષ ફરીયાદ

664
gandhi16-1-2018-1.jpg

હિંમતનગર જી.એમ.ઈ.આર.એસ.સંચાલિત સિવિલ હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડ,આર. એમ.ઓ., ડેન્ટલ સજૅન સહિત ના મળતિયા ઓ વિરૂધ્ધ ભ્ર”ટાચાર ની ફરિયાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ થયેલ છે.
તો બીજી તરફ ફરિયાદ થયાના મહિના ઓ વિતિ જવા છતાંય આરોગ્ય વિભાગ ધ્વારા ગંભીરતા લેવામાં ન આવતા આરોગ્ય વિભાગ ની કામગીરી સામે સવાલો ઉભા થવા પામ્યા છે. જી.એમ.ઈ.આર.એસ. વડા ડો.બુચ ને  આ અંગે પુછવામાં આવતાં જાણે કઈ બન્યું જ ન હોય તેમ હિંમતનગર સિવિલ ના મેડીકલ સુપ્રિટેન્ડ ની ફરિયાદો સાંભળવા મળી છે. તેમ કહી પોતે મીડીયા સામે બોલી શકયા ન હતા. લોકમુખે ચચૉયેલ મુજબ હિંમતનગર જી. એમ.ઈ. આર.એસ.સંચાલિત સિવિલ હોસ્પિટલ માં જી.એમ.ઈ.આર.એસ. વડા ડો.બુચ ની છત્રછાયા હેઠળ આઉટસોસીંગ ભરતી માં ભ્ર”ટાચાર અને આચારસંહિતા નો ભંગ કરવામાં આવ્યો  હોવાનું ચચૉઈ રહયું છે.