માતંગી માતાની પાલખીયાત્રા યોજાઈ

668
bhav30-1-2018-6.jpg

શહેરના સરદારનગર ખાતે આવેલ માતંગી માતાના મંદિરના ૧૬માં પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે માતંગી માતાની પાલખી યાત્રા યોજવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા.