નવા સ્ટેપ સાથે નવરાત્રિની તૈયારી…

793
bvn1492017-11.jpg

યુવાનો, ખેલૈયાઓના મનગમતા પર્વ નવરાત્રિનો આગામી તા.ર૧થી પ્રારંભ થનાર હોય તે પૂર્વે રાસગરબાના શોખીન યુવાન ભાઈઓ-બહેનો ગરબાના અવનવા સ્ટેપ શીખી રહ્યાં છે. ભાવનગર શહેરમાં રાસ-ગરબાના નવા સ્ટેપ શીખવવા અનેક ક્લાસીસ શરૂ થયા છે. જેમાં ગ્રુપમાં યુવાનો સ્ટેપ શીખી રહ્યાં છે.